સમાચાર

પૃથ્વી પર નજર રાખનારા સેટેલાઇટ નાસા-ઇસરો સિંથેટિક અપર્ચર રડાર (નિસાર) બુધવારે (30 જુલાઈ) લૉન્ચ કરવામાં આવશે. ઇસરોનું GSLV-F16 રોકેટ બુધવારે સાંજે 5:40 વાગ્યે નિસાર સાથે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતર ...