સમાચાર

વિયેતનામથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. શનિવારે(19 જુલાઈ) વિયેતનામના હાલોંગ ખાડીમાં પ્રવાસીઓથી ભરેલી હોડી પલટી જતાં 30થી વધુ લોકોના મોત થયા છે.