સમાચાર

Selena Gomez-Benny Blanco Engagement: હોલિવૂડ સિંગર સેલેના ગોમેઝ અને બેની બ્લેન્કોએ આખરે તેમના સંબંધોને સત્તાવાર જાહેર કરી દીધા છે.બંનેએ એકબીજા સાથે સગાઈ કરી લીધી છે.