ニュース

ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને માહિરા ખાનના બહિષ્કારનુ ં એલાન આપ્યું છે. આ કલાકારોએ ...
નાપાસ થયેલા ૨, ૭૪૮ વિદ્યાર્થીએ પૂરક પરીક્ષા આપવાની રહેશે ઃ ગત વર્ષ કરતાં થોડા વધારા સાથે જિલ્લાનું પરિણામ ૮૭.૪૪ ટકા ...
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની સૈન્ય કાર્યવાહીથી રઘવાયા બનેલા પાકિસ્તાને બુધવારે મોડી રાતે સરહદ પર ભૂજથી કાશ્મીર સુધી ૧૫ સ્થળો પર ...
એપલ દ્વારા હવે સફારી વેબ બ્રાઉઝરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેનાથી ગૂગલ પર સીધી અસર થઈ ...
ગાંધીનગર : સેક્ટર-૧૧ અને સે-૧૨ વચ્ચે કલેક્ટર કચેરીના કટ પાસે છેલ્લા દસ દિવસથી નવી ગટર લાઇનનું ખોદકામ ચાલી રહ્યું છે. આ કામગીરીને કારણે કલેક્ટર કચેરી અને કોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ કોઈ જાહેરનામા વગર બંધ ...
ભગવાન મહાવીર સ્વામીને વૈશાખ સુદ-૧૦ ના દિવસે કેવલજ્ઞાન = પરમજ્ઞાન પ્રગટ થયું. અને વૈશાખ સુદ-૧૧ના પરમપવિત્ર દિવસે 'સમોસરણ ...
ટુંકમાં જો ઓપરેશન સિંદૂર ટૂંક સમયમાં સમાપ્ત થાય, તો બજારોમાં સ્માર્ટ રિકવરી જોવા મળશે. જો તે વિસ્તૃત થશે, તો અનિશ્ચિતતા ...
યુદ્ધનું લાઇવ ટેલિકાસ્ટ જોઇને લોકોની છાતી દેશદાઝની લાગણીથી ફૂલી ગઇ હતી. બીજી તરફ પાકિસ્તાનમાં ડરનો માહોલ છવાયેલો છે. સોશિયલ ...
The removal of illusion from the mind is the same as the purification of the mind, the purification of the essence.
વૃધ્ધ જટાયુ એક વિશાળવૃક્ષની ડાળ પર સૂતા હતા. ત્યારે તેમણે 'હે રામ, હે રઘુનંદન-બચાવો'ની બૂમો સાંભળી. તેમણે જોયું રાવણ ...
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ યોગીની માનસિક ભૂમિકા સમજાવે છે. ભગવાન કહે છે: પોતાનાં મન અને ઈન્દ્રિયોને પૂરેપૂરાં વશમાં રાખનારો યોગી ...
રમણ મહર્ષિએ અરુણાયલેશ્વર મંદિરમાં સાધના કરી. અત્યારે જેને પાતળલિંગમ્ કહે છે ત્યાં ઘણા દિવસ ધ્યાન અને સમાધિમાં વ્યતીત કર્યા.