સમાચાર

ટ્વિન ટ્રફ મેદાન મા ઓપન જામનગર "એસ્ટ્રો કપ" લીગ કમ નોક આઉટ ફૂટબૉલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલા હતું. જેમાં જામનગર ની અલગ અલગ 12 જેટલી ટીમો એ ભાગ લીધેલ હતો. ફાઈનલ મેચ H R MAADAM VS JAMNAGAR JAYE ...