News
આજકાલ સ્માર્ટ ફોન એ રોજબરોજના જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. આ ફોન પર જ મોટાભાગના કામ થઈ જતા હોય છે. જોકે, હાલમાં ...
નવી મુંબઈથી ઉડતી ફ્લાઇટ્સ માટે અપેક્ષિત લોન્ચ તારીખ સપ્ટેમ્બરમાં નક્કી કરવામાં આવી છે. એરપોર્ટના નિર્માણ માટે જવાબદાર અદાણી ...
પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ પાટીદાર અનામત આંદોલન સમિતીના નેજા હેઠળ ગાંધીનગરમાં બેઠક ચિંતન શિબિર બેઠકનું આયોજન ...
મહારાષ્ટ્ર ગૃહ વિભાગે 51 આઈપીએસ અને 81 રાજ્ય પોલીસ અધિકારીઓની બદલી કરી છે. જાણી લો કે ક્યાં અધિકારીની ક્યાં થઇ છે નવી નિમણૂક, ...
ગગન ગાજે ને મોરલા બોલે, માથે ચમકતી વીજ, એ હાલો પાંજે કચ્છ મે, આવી અષાઢી બીજ.કચ્છી નવું વર્ષ, જગન્નાથપુરીની રથયાત્રા, અમદાવાદ ...
મહારાષ્ટ્રમાં પ્રથમ ધોરણથી હિન્દી શીખવવાના નિર્ણયનો કોંગ્રેસ વિરોધ કરે છે, હર્ષવર્ધન સપકલે આરોપ લગાવ્યો કે ભાજપ-આરએસએસ મરાઠી ...
શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ તેમના પક્ષના કાર્યકરોને મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા 29 જૂને ...
દસ-બાર જૂના મિત્રો ભેગા થયા હોય અને ખીખીઆટાના અવાજ જો ચાર ઘર લગી સંભળાતા હોય તો સમજી લેવું કે જૂની વાતો નીકળી છે ...
તાજેતરમાં અમેરિકાએ ભારતમાં મહિલાઓએ એકલા યાત્રા ન કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો ત્યારે દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત ...
સુરતમાં 100 કરોડ રૂપિયાથી વધુના હવાલા-યુએસડીટી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ચોથા દિવસે પણ દરોડા યથાવત્ રહ્યા હતા. આ ...
મહારાષ્ટ્રમાં શાળાઓમાં પ્રથમ ધોરણથી હિન્દી શીખવવાના નિર્ણય પર ભાજપના ધારાસભ્ય પ્રવીણ દરેકરે સ્પષ્ટતા કરી છે કે હિન્દી એ કોઈ ફરજિયાત વિષય નથી.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા શાળાઓમાં પહેલા ધોરણથી હિન્દી શીખવવાના નિર્ણયના વધતા વિરોધ વચ્ચે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શનિવારે ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results