Nuacht

ચૂંટણી પંચે નવા તેમ જ હાલના તમામ મતદારોને નાગરિકતા સાબિત કરવા માટે 11 પૈકીના કોઈ એક દસ્તાવેજ રજૂ કરવા કહ્યું છે. પરંતુ રાજ્યનાં અનેક ગામોમાં લોકો નિવાસ અને જાતિ પ્રમાણપત્ર માટે દોડધામ કરી રહ્યા છે.