ニュース
વાપી જીઆઇડીસી થર્ડ ફેસમાં આવેલ કેમોફ્લેશ વાયપર સિસ્ટમ્સ કંપનીમાં બુધવારે વહેલી સવારે અચાનક આગ લાગતા કામદારોમાં દોડધામ મચી હતી ...
અમદાવાદની ખાનગી શાળામાં શિક્ષક પર વાલીએ છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,ત્યારે આ ...
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સેલવાસમાં 63.0 એમએમ 2.12ઇંચ અને ખાનવેલમાં 81.2એમએમ 3.20 ઇંચ વરસાદ ...
દાનહના મસાટ ગામે જલારામ કાંટા નજીક ટ્રેકટરે આગળ ચાલતી સાયકલને ટક્કર મારતા સારવાર દરમ્યાન મોત થયું હતું. જીતુ રાઠવા ઉ.વ.20 ...
દમણના ડાભેલ વિસ્તારમાં રહેતા રાકેશ ભુનેશ્વર ચોરસિયાએ 2 ડિસેમ્બર 2024ના રોજ ડાભેલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ...
ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગ થકી માર્ગ સલામતી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરી લોકોને ટ્રાફિકના ...
હાલ મુસ્લિમ બિરાદરોના પવિત્ર મહોરમ શરીફ ચાલી રહ્યા છે. ત્યારે ડભોઇના કડિયાવાડ, તળાવપુરા, સુંદરકુવા, વ્હોરવાડ, ઇદગાહ મેદાન, ...
કેન્દ્ર સરકારની PM eDrive યોજનાના પ્રથમ તબક્કા હેઠળ 10,900 ઇલેક્ટ્રિક બસોનું વિતરણ 5 મોટા શહેરો - બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ, ...
સોમવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સંયુક્ત બેઠકમાં ...
ભરૂચમાં વયસ્ક લોકોને સાયબર માફિયાઓ ડીજીટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવી રહયાં છે. શહેરમાં મળેલી પન્શનર્સ મંડળની બેઠકમાં સાયબર ...
ઇનડોર સ્ટેડિયમ, નેચર પાર્ક, સાયન્સ સેન્ટર, ઓડિટોરિયમ સહિતના મહત્વના પ્રકલ્પોની જવાબદારી હવે જે તે ઝોનના ચીફની રહેશે. બુધવારે ...
ભરૂચ પોલીસે ભોલાવ ગામમાં રહેનાર જતીન પટેલના મકાન અને ઓવરબ્રિજની ઓથમાં દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી મળતાં પોલીસે દરોડો ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する