સમાચાર

સ્પેનના વિશ્વ નંબર-2 ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે ફ્રેન્ચ ઓપન 2025 (French Open 2025)માં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. રવિવારે (આઠમી જૂન) રોલેન્ડ ગેરોસના ફિલિપ ...