News
ગુજરાતમાં 38 ટકા વરસાદ પડ્યો અને રાજ્યના 50 ટકા ડેમ ભરાઈ ગયા છે. પણ અહીં વરસાદ ખાલી આંકડોઓ નહીં પણ, તબાહી અને સુંદરતાના ...
રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગઈકાલે(3 જુલાઈ) ચાર ઇંચ વરસાદ વરસતા રાજકોટ શહેરમાં સિઝનનો કુલ વરસાદ 16 ઇંચથી વધુ નોંધાઈ ...
વાપી હાઇવે ચાર રસ્તાના સાંઈ કોમ્પ્લેક્ષમાં 100થી વધુ ઓફિસ પણ સિક્યુરિટી ગાર્ડ એક પણ નથી,બે તસ્કરને પ્રમુખ ફાયનાન્સની ...
મૂળશંકર બી. શુક્લ,પાનાં: 256 સરદાર પટેલ વિશે ઘણાં પુસ્તકો લખાઈ રહ્યાં છે, એમાં આ પુસ્તક અલગ પડે છે. ત્રણ રીતે અલગ પડે છે. એક ...
વકીલને ઓલપાડના બરબોધાન ગામની સાઈટ પર બંગલો બતાવી પોતાનો હોવાનું કહી સોદો કરી 12.11 લાખ પડાવ્યા હતા. વકીલે બંને સામે ફરિયાદ ...
ચાલ, આજ તો ભર હુલ્લાસે હસીએ જહન્નમમાં સહુ જાય ગણતરી એક ઘેલછાની ઘરવખરી ફાટફાટ મનમૌજ નફકરી ચાલ, મોકળા ધુંવાધાર ધસમસીએ શોક ભલે, ...
ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેન નં.19271 બુધવારે તેના નિર્ધારીત સમય 20.20 કલાકના બદલે 21.50 કલાકે ઉપડી હતી.
ભાયલીનાં ચકચારી ગેંગ રેપ કેસની સુનાવણી દરમ્યાન પીડિતાના ભાઈની અદાલતમાં જુબાની લેવામાં આવી હતી. અગાઉ આ મામલામાં ઘટના સમયે હાજર ...
આજના સમયમાં જૈવ વૈવિધ્યનો નાશ વધતો જાય છે, ત્યારે બોટની (વનસ્પતિવિજ્ઞાન) ક્ષેત્ર આશાની એક કિરણ તરીકે ઉભરતું જાય છે. ગુજરાત ...
ભરૂચ શહેરની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે આજે શહેર કોંગ્રેસના આગેવાનોએ નગરપાલિકા કચેરી ખાતે થાળી વગાડી અનોખી રીતે વિરોધ ...
રાજય પરીવહન નિગમની બસ સેવા આમ પણ બારે સાંધે ત્યાં તેર તુટે જેવી છે સામાન્ય રીતે બસમાં મશીનરી ફોલ્ટ અથવા ટાયર પંકચરને કારણે ...
પાલિતાણાના નોઘણવદર ગામને નંદનવન હરિયાળુ બનાવવા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં સુરત નોઘણવદર સેવા સમિતિ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results