Nuacht
અમદાવાદ ઇન્દોર હાઇવે પર આસપાસના ગ્રામજનો દ્વારા હાઈવે પર બ્લોક કરવામાં આવ્યો હતો. જેમાં હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે.
નગરસેવકે ખાડાના ફોટા મૂકીને કર્યું હવે હું મારા કામ માટે તંત્ર પર આધારિત નહિ રહું !,માંડવીમાં ભાજપના જ નગર સેવકે ખુદના ખર્ચે ...
ગાંધીધામના દવાના ડીસ્ટ્રીબ્યુટર તરીકે નોકરી કરતા યુવાનને અજાણ્યા ઇસમે ફોન કરી તમારૂં આરટીઓનું ચલણ બાકી હોવાનું કહી આરટીઓ ઇ-ચલણ 500.એપીકે એપ્લિકેશન મુકી એ એપ ખોલતાં મોબાઇલ હેક કર્યા બાદ રૂ.1.49 લાખ ...
ગુજરાતમાં 38 ટકા વરસાદ પડ્યો અને રાજ્યના 50 ટકા ડેમ ભરાઈ ગયા છે. પણ અહીં વરસાદ ખાલી આંકડોઓ નહીં પણ, તબાહી અને સુંદરતાના ...
રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગઈકાલે(3 જુલાઈ) ચાર ઇંચ વરસાદ વરસતા રાજકોટ શહેરમાં સિઝનનો કુલ વરસાદ 16 ઇંચથી વધુ નોંધાઈ ...
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં હવે માત્ર 46 ટકા પાણી બચ્યું છે. ડેમના આરબીપીએચના ટર્બાઇન ચલાવીને વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહયું હોવાથી સપાટી અને પાણી ઝડપથી ઘટી રહયાં છે. શુક્રવારે મોડી સાંજે ...
દાહોદમાં ઇન્દોર હાઇવે ઉપર આવેલ એક શોરૂમમાં ગુરૂવારની રાત્રે શોર્ટ સર્કિટથી આગની ઘટના બની હતી. કોમ્યુટર, સીસીટીવી કેમેરાના ડીવીઆર અને અન્ય સામાન બળી જતાં નુકસાન થયું હતું.
ધારીના ખોડિયાર ડેમમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી. લાશ મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ધારીમાં ખોડિયાર ડેમ અત્યારે વરસાદના કારણે ...
શિહોરી હાઈવે ચાર રસ્તા પાસે આવેલ સર્વિસ રોડ પર ગટર લાઇન કચરાથી ભરાઈ ગઈ હતી. ઢાંકણાં તૂટી જતા વરસાદી પાણી ભરાયા હતા. આસપાસ ભારે ગંદકી ફેલાઈ હતી. આ સમસ્યા અંગે શિહોરી શહેર વેપારી વિકાસ મહામંડળ કમિટી દ્વ ...
મોરબીમાં સ્કૂલે જવા માટે વાહનો આપીને 18 વર્ષથી નીચેના બાળકોને લાડ લડાવવા તેના વાલીઓને ભારે પડ્યા હતા. મોરબી પોલીસે સ્કૂલે જવા વાહનો લઈને નીકળ્યા હોય ટ્રાફિકના નિયમના ભંગ બદલ 19 વાલી સામે દંડનીય ...
ખાંભામાં ગીરનારી હોટલ પાસે 39 વર્ષિય યુવકને ડેડાણના 4 શખ્સોએ રીક્ષા પકડાવવા મુદ્દે લાકડી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે ચારેય સામે ખાંભા પોલીસમાં મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. ખાંભાના ...
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કનખાડી ગામમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ પાડોશીએ ડંડો મારી ધમકી આપી હતી.કનખાડી ગામના મંદિર ફળીયામાં રહેતા સંજય તડવીએ આપેલ ફરિયાદ મુજબ તેમના ઘરની પાછળ આવેલ અડાળીમાં ...
Cuireadh roinnt torthaí i bhfolach toisc go bhféadfadh siad a bheith dorochtana duit
Taispeáin torthaí dorochtana